Saturday, July 18, 2020

Brief Intro: Avinash Vyas-A legend of Gujarati Sangeet: by Vijay Bhatt


Avinash Vyas | Discography | Discogs

July 18, 2020
Brief Intro: Avinash Vyas-A legend of Gujarati Sangeet: by Vijay Bhatt Gujarati Translation: ગુડ મોર્નિંગ મિત્રો: વિચાર્યું કે ચાલો ગુજરાતના સૌથી પ્રખ્યાત સાંસ્કૃતિક ચિહ્ન, ગીત-સંગીતની દંતકથા સમા, - શ્રી અવિનાશ વ્યાસ વિશે વાત કરીએ!
અવિનાશ વ્યાસ- કોઈ તેમને અવિનાશ ભાઈ કહે છે, કોઈ તેમને અવિનાશ વ્યાસ, મુ.શ્રીરાસબિહારી દેસાઈ તેમને 'ભાઈ' કહેતા. હું તેમને ગુજરાતી સંગીતના ભીષ્મપિતામહ કહું છું જેમણે ગુજરાતને તેના પોતાનાં ગીતો ગાતા કર્યાં. અલબત્ત ગુજરાતમાં લોકગીત અને લોક-સંગીતનો મોટો વારસો છે. અવિનાશ વ્યાસના સમય પહેલાં ગુજરાતમાં ઐતિહાસિક, આધ્યાત્મિક, લોકગીત, કાવ્યો, અને ગીતો પણ હતાં. ગુજરાતમાં પરંપરાગત રાસ, ગરબા, દુહા, ચરણ ગીત, આખ્યાન, છપ્પા, સંત વાણી, ધાર્મિક ગીતોના સંગીતની પરંપરા હતી જ. લોકો મૉટે ભાગે લોક સંગીત ગાતાં. ગુજરાતમાં ખૂબ જ ઓછા ગીતો હતાં જે સમકાલીન શહેરી સંસ્કૃતિને (મોડર્ન અર્બન) પણ ( રિફ્લેક્ટ) પ્રતિબિંબિત કરે (બિન-લોકગીત, બિન-ગ્રામીણ). . અવિનાશ વ્યાસે ગુજરાતી સંગીતમાંએ કડી ઉમેરી.
અવિનાશ વ્યાસે 11000 થી વધુ (હા, અગિયાર હજાર ) ગીતો લખ્યાં અને તેનું સ્વરાન્કન કર્યું. તે પણ બધીજ ગીત-સંગીતની શૈલીમાં - જેમ કે ગરબા, રાસ, નૃત્યનાટિકાનાં ગીતો, લગ્નનાં ગીતો, ફિલ્મી ગીતો, ગઝલ, વાર્તા કે પ્રસંગને અનુરૂપ ગીતો અને ભજનો. અને હા, તેમણે લખ્યાં અને તેને સંગીતીય રૂપ (કમ્પોઝ) આપી અને રેકોર્ડ કર્યાં.
તેમની ઘણી રચનાઓની સીધી નકલ હિન્દી ફિલ્મના સંગીત દિગ્દર્શકોએ કરી. ઉદાહરણ તરીકે, તેણે લખ્યું અને કંપોઝ કર્યું- "તમે થોડા થોડા તાવ વરણાગી ઓ ભાભી તમે ... " . આ ટ્યુનની સીધી નકલ ".. બેડે અરમાન સે રખ્ખા હૈ બલમ તેરી કસમ.." ના ટયુનમાં ચોરી કરવામાં આવી. તાજેતરનું પોપ્યુલર હિન્દી ફિલ્મનું ગીત - "છોગાળા તારા ." . .તે તેમના ગીત રંગલો જામ્યો.... પર આધારિત છે.
તેમના મોટાભાગના ગરબા નવરાત્રી દરમિયાન ગવાય છે. ઘણાને ખબર નથી હોતી કે તેઓ અવિનાશ ભાઈના છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 'વૈષ્ણવ જનતો' પછી એમનું "માડી તારું કંકુ" આઇકોનિક ગુજરાતી ગીત બની ગયું છે. હાલના મોટાભાગના ગુજરાતી ગાયકો અવિનાશ ભાઈના ગીતો પોતાના કાર્યક્રમોમાં ગાય જ છે, અને લોકો ને ખુબ ગમે છે . ભજન ગાયકો તેમનું ' - ધૂણી રે ધખાવી ગાતા હોય છે ' ... તેમનું - 'હુ તુ તુ...' એક અનોખું કબડ્ડી રમત ગીત છે!
અગાઉના ગુજરાતી કવિઓ જેમ કે કવિ દયારામ અને ગુજરાતી લોક-સંગીતનો વગેરેનો અવિનાશ ભાઈના ગીય-સંગીત પર પ્રભાવ છે.
તેમના ગીત-સંગીતની મહાન પરંપરાની મશાલ તેમના શિષ્ય પદ્મ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને તેમના પુત્ર 'શ્રી ગૌરાંગ વ્યાસ અને તેમના શિષ્યો દ્વારા ચાલુ છે. તમામ ગુજરાતી સંગીતકારો અને ગાયકોને માટે અવિનાશ વ્યાસ એક આધારભૂત પ્રેરણા છે અને રહેશે. એમનો કલાત્મક વારસો અને સાંસ્કૃતિક યોગદાન કાયમ માટે ચાલુ રહેશે.
તેમના ગીતોની અને લોકગીતોની મેડલી ગુજરાતી ગાયકો ગાય છે તેનો આનંદ લઈએ! Please Click on the following Youtube link https://www.youtube.com/watch?v=FwPOafKZB-s


Avinash Vyas | Discography | Discogs

July 18, 2020 Brief Intro: Avinash Vyas-A legend of Gujarati Sangeet: by Vijay Bhatt
Good morning friends:
Thought let us share talk about the most prolific cultural icon, especially a geet-sangeet legend  of Gujarat - Shri Avinash Vyas.

Avinash Vyas- some call him Avinash bhai, Shri RasBihari Desai used
 to call him ‘Bhai’.  I call him a person who made Gujarat sing - its own 'Gujarati Geet'. – Bhisham Pitamaha of Gujarati Sangeet.

Of course Gujarat has a great heritage of Lok-geet and Lok-sangeet. 
Gujarat had traditional raas, garba, duha, charann geet, akyaan, chhappa, Sant vaani, religious songs, and many other traditional flavor of music. Gujarat had very few of its own contemporary geet-sangeet which reflect urban culture (of non-folk, non-tribal, non-rural). Avinash Vyas introduced that piece in Gujarati music genre. 

It is documented that Avinash Vyas has written and composed more than 11000 (yes eleven thousand plus) songs! The genre of those lyrics and music include garba, raas, ballet dance songs, wedding songs,film songs, gazals, situational songs, and bhajans. Yes, he wrote and composed and recorded.

Many of his compositions were directly copied by Hindi film music directors. For example, he wrote and composed- TAME' THODA THODA THAV VARNNAGI O BHABI TAME... This composition is literally stolen in the melody of BADE ARMAAN SE RAKKHA HE BALAM TERI KASAM... Even recent popular Hindi movie song - CHOGAALAA TAARA...is based on his song RANGLO JAMYO.

Most of his Garba are sung during Navratri. Many are not aware that they are by Avinash bhai.
 His MAADI TAARU KANKU has become internationally iconic Gujarati song next to Narsinh’s VAISHNAV JANATO. Most of the current Gujarati singers usually include Avinash bhai's songs in their concerts to get most claps. Most bhajan singers sing his DHUNI RE DHAKHAAVI... and do not attribute or know  that it is written and composed by Avinash Vyas. His Hu Tu Tu is a unique Kabbadi sports song! 

His lyrics has influence of Gujarati lok-sangeet,
  Gujarati poets,  likes of  Kavi Dayaraam and others. The  torch of his great musical traditions is continued by his protege' Padma Shri Purushottam Upadhyay, and his son Shri Gaurang Vyas and their students.  Avinash bhai has influenced and inspired all Gujarati musicians and singers. His legacy will continue forever in different manifestations as it happens with all legendary artistic and cultural contributions. 

Let us enjoy a medley of mix of his songs and other Gujarati lok-geet!
Please Click on the following Youtube link
https://www.youtube.com/watch?v=FwPOafKZB-s


Tuesday, July 14, 2020

Celebrity culture

EDITORIAL: July 13, 2020; By Vijay Bhatt
We have sincere empathy for all victims of corona virus.
Having said that , I am really surprised by super hype about some celebrities Covid-19 positive..also getting hourly updates that the celebrities went to bed, celebrities had breakfast....honestly to no fault of celebrities.
My eyebrows were raised more when people started high praise for the celebrities for praising the real hero in real life-- health care workers!! The!
People are PRAISING the celebrities for PRAISING the hero..!!
is like-
Cricket commentator is more praised for praising the batsman who hits a six !
"Salute to Harsha Bhogle for complimenting Kohli for his double century"
Let us objectively review -what is the contribution of these celebrities in our daily well being or to the humanity.
Who are more valuable to humanity? Entertainers or life saving hero? IMHO, I chose the latter!
I think that our emotional priorities are out of sequence!!
Let us care more for those who are not cared for...make a point to share twitter/FB/ Instagram updates about real world hero and our under privileged brothers and sisters who cannot afford a VIP room in top notch hospital.
Let us pray that God Bless and save all human beings irrespective of their status! especially those who are less privileged. -Vijay Bhatt